GSEB Board Exam 2024 | આણંદના 2 કેન્દ્રોમાં માસ કોપીનો આરોપ, જુઓ અહેવાલ

Continues below advertisement

GSEB Board Exam 2024 | આણંદ જિલ્લાના કરમસદ ખાતે માસ કોપી કેસ ઘટનાને લઇ અને મહીસાગર લુણાવાડા સર્કિટ હાઉસ ખાતેથી શિક્ષણ મંત્રીએ abp asmita સાથે વાતચીત કરી પ્રતિક્રિયા આપી. કરમસદ ખાતે જે ઘટના બની છે તે અમારા ધ્યાને આવતા સ્વતંત્ર ચોરી કરાવનાર ઇસમ સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે હુકમ કરવામાં આવ્યા છે. બિલ્ડીંગના સ્થળ સંચાલક અને  ખંડ નિરીક્ષક અને સ્ટાફને પણ બદલવામાં આવ્યો છે નવા સ્ટાફની નિમણૂક કરવામાં આવી છે. તકેદારીના ભાગરૂપે સમગ્ર આણંદ જિલ્લામાં સગન પેટ્રોલિંગ અને સ્કોરની ટીમો મૂકવામાં આવી છે. વિદ્યાર્થીઓને નિર્ભયતાથી અને આનંદથી પરીક્ષા આપવા માટે અપીલ. શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા યોજાય તેને લઈ અને શિક્ષણ વિભાગ સજ્જ.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram