આણંદમાં ધોધમાર વરસાદ, નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી
આણંદ શહેરમાં છેલ્લા એક કલાકથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદના કારણે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. પાણી ભરાવાના કારણે વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.