Nadiad Crime criminals attack on two persons in Nadiad
Nadiad Crime : 2 યુવકો પર ટોળાએ કરી દીધો લોકડીતી હુમલો, જુઓ અહેવાલ
નડીઆદમાં લૂખા તત્વો બન્યા બેફામ. યુવકો ઉપર હુમલાના વિડીઓ સોસીયલ મીડિયામાં વાઇરલ. પોલીસ સામે ખુલ્લો પડકાર ફેંકતા અસામાજિક તત્વો . નડીઆદના પીપલગ નહેર પાસે મારામારીનો બન્યો હતો બનાવ. ફરિયાદી અને તેમના બે મિત્રો ઉપર કેટલાક ઈસમોએ કર્યો જીવલેણ હુમલો. સિદ્ધાર્થ રબારી અને શિવા રબારીએ ગેરકાયદેસર મંડળી રચી કર્યો હુમલો. આરોપીઓએ સોનાના વીંટી અને દોરા ની પણ કરી લૂંટ . બે સામે નામજોગ અને અન્ય અજાણ્યા ઈસમો સામે ફરિયાદ . નડીઆદ રૂરલ પોલીસ મથકે નોંધાયો ગુનો . હુમલામાં ફરિયાદી પ્રકાશ ચૌહાણ અને તેના મિત્રોને પહોંચી ઇજાઓ . જીવલેણ હુમલો અને લૂંટ ગેરકાયદેસર મંડળી રચી હુમલો કરવાનો ગુનો દાખલ . નડીઆદ રૂરલ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.
માતાજીના મંદિરેથી દર્શન કરી પરત આવતા યુવાનો પર લાકડીઓ સહિતના મારક હથિયારોથી હુમલો કરવામાં આવ્યો . મારક હથિયારો સાથે ગાડીઓમાં આવી યુવાનો પર ટોળું તૂટી પડ્યુ . બંને યુવાનોને ઈજાઓ પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યાં . ઘટનાનો વિડીયો આવ્યો સામે . નડીયાદ ગ્રામ્ય પોલીસ સ્ટેશને ગુનો નોંધી તપાસ હાથ ધરી.