આણંદ જિલ્લાના આ તબીબ કોરોનાકાળને પુણ્ય કમાવાનો સમય માને છે, સારવારની કેટલી લે છે ફી,જુઓ વીડિયો
Continues below advertisement
આણંદ જિલ્લાના આંકલાવના તબીબ ભાવિન ભાઈ પટેલ કોરોનાકાળમાં તેઓ માત્ર 50 રૂપિયા ફી લઈને દવા પણ આપે છે. આટલું જ નહીં તેઓ જરૂરિયાતમંદોને મફતમાં સારવાર પણ આપે છે. તેમનું માનવું છે કે, કોરોનાકાળ પૈસા કમાવાનો નહીં પણ પુણ્ય કમાવાનો સમય છે.
Continues below advertisement