ડિસા: બસ સ્ટેશનમાં આવેલી દુકાનના શેડમાં ST બસ ઘૂસી ગયા બાદ શું થયું? જુઓ વીડિયો

બનાસકાંઠા: ડીસામાં ડ્રાઈવર વગર બસ બસ સ્ટેશનમાં આવેલી દુકાનના સેડમાં ઘૂસી ગઈ હતી. બસ ન્યુટલ હોવાથી આ ઘટના બની હતી. બસસ્ટેન્ડમાં આવેલી દુકાનમાં બસ ઘૂસી જતા દુકાનના સેડ અને આગળ પડેલ એક્ટિવાને નુકશાન થયું હતું.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola