ભાવનગરના સિહોરની હાઇસ્કૂલમાં છ વિદ્યાર્થીઓ અને બે શિક્ષકોને થયો કોરોના, જુઓ વીડિયો
ભાવનગરના સિહોરમાં નંદલાલ ભુતા હાઈસ્કૂલમાં 6 વિદ્યાર્થીઓ અને બે શિક્ષકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. નંદલાલ હાઈસ્કૂલમાં રિપીટ ટેસ્ટ કરાતા 6 વિદ્યાર્થીઓ અને બે શિક્ષકોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેથી શાળાને સેનેટાઈઝેશન કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે
Tags :
Covid-19 Coronavirus Bhavnagar Corona Vaccine Corona Guidelines Corona Update COVID-19 Corona Case Update 6 Students 2 Teachers