ભાવનગરના ઘોઘા બંદર પર લાંગરેલી બોટમાં લાગી આગ,જુઓ વીડિયો
ભાવનગર(Bhavnagar)ના ઘોઘા બંદર પર લાંગરેલી બોટમાં આગ લાગતા અફરા તફરીનો માહોલ સર્જાયો છે. એક બોટમાં લાગેલી આગે બાજુની બે બોટને પણ ઝપેટમાં લઈ લીધી હતી. સ્થાનિકોએ પાણી છાંટીને આગ પર કાબૂ મેળવ્યો હતો.