Bhavnagar News | ભાવનગરમાં સાવકી માતાનો 9 વર્ષીય બાળકી પર અત્યાચાર, જુઓ કેવું કર્યું કૃત્ય?

Bhavnagar News | ભાવનગરમાં સાવકી માતાનો 9 વર્ષીય બાળકી પર અત્યાચાર, જુઓ કેવું કર્યું કૃત્ય?

સાવકી માતાએ નવ વર્ષીય બાળકી ઉપર અત્યાચાર કર્યો છે. પહેલા તો બાળકીને બાંધીને તેના હાથ-પગ બાંધી દીધા, બાદમાં મોઢા ઉપર સેલોટેપ લગાવી દીધી. એટલું જ નહીં, માથા અને નેળના વાળ પણ કાપી નાખ્યા અને તેને ટીપડામાં પૂરી દીધી. ઘટના ભાવનગર શહેરની છે. 

ચાઇલ્ડ વેલફેર કમિટીના ચેરમેન અને સભ્યઓને જાણ થતાં, હું રૂબરૂ તાપીબાઈ વિકાસ ગ્રુપમાં ગઈ અને દીકરીને આશ્રય ઉપર લીધેલી છે. દીકરીએ એવું પણ કીધું કે મારા પપ્પાએ એકવાર પણ મને ખૂબ મારીતી અને ઉલટી કરાવેલી હતી. દીકરી ખૂબ ગભરાયેલી છે. 

કાયદાની જોગવાઈ મુજબ સીએનસીપી કેટેગરીમાં આવતું હોય બાળક કાળજીને રક્ષણની એટલે મેં બાળ કલ્યાણ સમિતિ ભાવનાગરની સમક્ષ રજૂ કરી. ત્યાંથી રજૂ કરી અને તેનો ઓર્ડર મેળવી અને ચાઇલ્ડ કેર હોમ જે કહીએ આપણે તાપીબાઈ વિકાસ ગ્રુ ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ એમાં આશ્રય અર્થે બાળકીને ત્યાં રાખવામાં આવી છે. અને બાળ કલ્યાણ સમિતિ છે હવે એ નિયમ મુજબ આગળની કાર્યવાહી કરશે. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola