અમદાવાદ: ધોળકાના વેજી ગામે વરઘોડામાં હવામાં ફાયરિંગ, જુઓ ગુજરાતી ન્યુઝ
Continues below advertisement
ભાવનગરના કોર્પોરેટર લક્ષ્મણ રાઠોડે લગ્નમાં ફાયરિંગ કર્યાનું સામે આવ્યું છે. લક્ષ્મણ રાઠોડના દીકરા કારણ રાઠોડે વરઘોડામાં હવામાં ફાયરિંગ કર્યું હતું. અમદાવાદના ધોળકાના વેજી ગામે વરઘોડામાં હવામાં ફાયરિંગ કરાયું હતું.
Continues below advertisement
Tags :
Gujarati News Gujarat Ahmedabad Bhavnagar Gujarat News Firing ABP News State Dholka ABP Live Varghoda ABP News Live ABP Asmita Live ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates Local Gujarati News Local Gujarati Live Updates ABP News Updates Asmita Gujarati News ABP News