ભાવનગરમાં IT ઓફિસરનો રોફ જમાવી જ્વેલરને ઠગવાનો પ્રયાસ નિષ્ફળ, જુઓ CCTV
ભાવનગરમાં આઇટી ઓફિસનો રોફ જમાવીને સોનાના વેપારીને ઠગવાનો પ્રયાસ નિષ્ફળ થયો હતો. જવેલર્સ પર આવી IT ના અધિકારી હોવાનું કહી બે લાખના દાગીના કઢાવ્યા હતા. બાદમાં ઓનલાઇન પેમેન્ટ કર્યું હતું પરંતુ પૈસા ખાતામાં જમા ના થતા વેપારીએ સોનું આપ્યું નહોતું. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ હતી.