ભાવનગર: સિદસરમાં યુવાનની હત્યાનો મામલો, યુવાનના પરિવારજનો અને સમાજના લોકોનો કલેક્ટર કચેરીએ હોબાળો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
18 Sep 2021 04:15 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appભાવનગરના સિદસરમાં યુવાનની ગઈકાલે થયેલી હત્યા મામલે વિવાદ વધુને વધુ વકરી રહ્યો છે. યુવાનના પરિવારજનો અને સમાજના લોકોએ કલેક્ટર કચેરીએ વિરોધ નોંધાવ્યો હતો. હોબાળાને રોકવા માટે પોલીસે હળવો લાઠીચાર્જ કર્યો હતો.