Bhavnagar | ડ્રેનેજના કારીગરના મોત બાદ મૃતદેહને લઈને પરિવારે કર્યું કંઈક આવું... જુઓ વીડિયોમાં
abp asmita
Updated at:
12 Nov 2023 07:44 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppBhavnagar | ભાવનગરમાં ડ્રેનેજની કામગીરી વખતે કારીગરનું મોત થયું હતું, જેને લઈને યોગ્ય ન્યાય ન મળતા પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો ઈન્કાર કરી દીધો છે.