ભાવનગરઃ સિહોરમાં સામાન્ય બાબતે બે જૂથ વચ્ચે ઘાતક હથિયારો સાથે થઈ અથડામણ, જુઓ વીડિયો
gujarati.abplive.com
Updated at:
02 May 2022 08:27 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appભાવનગરઃ સિહોરમાં સામાન્ય બાબતે બે જૂથ વચ્ચે ઘાતક હથિયારો સાથે થઈ અથડામણ થઈ હતી. વાહન પાર્ક કરવા જેવી સમાન્ય બાબતે વિવાદ થતાં બે જુથો ઘાતક હથિયારો સાથે સામ-સામે આવી ગયા હતા.