ભાવનગરઃ સિંધુનગર વિસ્તારમાં પ્લાસ્ટિક ડ્રાઈવ દરમિયાન વિવાદ, વેપારીઓએ શું લગાવ્યા આરોપ?
Continues below advertisement
ભાવનગર શહેરનું સિંધુનગર વિસ્તાર જ્યાં મહાનગરપાલિકાએ પ્રતિબંધિત માઈક્રોપ્લાસ્ટિક ડ્રાઈવ યોજતા વેપારીઓ નારાજ થયા હતા. મનપાની ટીમને અટકાવતા મામલો ગરમાયો હતો. ઘટનાની જાણ થતા પોલીસ પણ દોડી આવી હતી.
Continues below advertisement