ભાવનગર: જૈન સમાજના કાર્યક્રમમાં ડોમ તૂટ્યો, કોઈ જાનહાની નહિ, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

ભાવનગરના ઘોઘા ગામે ડોમ તૂટી ગયો. જૈન સમાજના કાર્યક્રમમાં આ ડોમ તૂટ્યો હતો. સદનસીબે કોઇ જાણ હાનિ ન થઇ હતી, ભારે પવન આવતા ડોમ ધરાશાયી થયો હતો. કોઈને ઇજા ન થતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram