Bhavnagar Farmers | તાર ફેન્સિંગ સહાયથી ભાવનગરના ખેડૂતો વંચિત, જુઓ અહેવાલ

Continues below advertisement

Bhavnagar Farmers | ભાવનગર જિલ્લામાં ખેડૂત પાક રક્ષણ માટેની તાર ફેનસિંગ સહાય માટે ઓનલાઈન પોર્ટલમાં મોટા ભાગના ખેડૂતો રહ્યા વંચીત. ભાવનગર જિલ્લામાં 2 લાખ 90 હજાર ખેડૂતો પૈકી 591 ખેડૂત જ પોર્ટલમાં સમાવેશ થયા. રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો માટે તાર ફેન્સીંગ યોજનામાં 50 ટકા સબસીડી અથવા રનિંગ મીટર દરમિયાન 200 રૂપિયા આપવાની આ યોજના હતી. પરંતુ ઓનલાઇન પોર્ટલ માત્ર 24 મિનિટ સુધી જ શરૂ રહેતા ખેડૂતોમાં ભારે રોષ ઉઠ્યો.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram