ભાવનગર: પેટ્રોલ પંપમાં આગ, કોઈ જાન હાનિ નહીં
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
04 Jun 2021 03:42 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appભાવનગરના ભીડભંજન વિસ્તારના પેટ્રોલ પંપમાં આગ લાગી હતી. ફાયર ફાઇટરોએ આગ પર કાબૂ મેળવ્યો હતો.