Bhavnagar | ભાજપના પૂર્વ મહિલા કોર્પોરેટરને આવા ગંભીર કારણોસર ફટકારાઈ એક વર્ષની સજા, જુઓ વીડિયો

Continues below advertisement

Bhavnagar | ભાજપના પૂર્વ મહિલા નગરસેવિકાને એક વર્ષની સજા કરવામાં આવી છે. પૂર્વ નગરસેવિકા ઉષાબેન તલરેજાને એક વર્ષની સજા ફટકારવામાં આવી છે. નરેશ રાજાઈ નામના વ્યક્તિએ ફરિયાદ નોંધાવી હતી. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram