ભાવનગરઃ દેવગાણામાં પત્નીની હત્યા કરનાર આરોપી પતિ ઝડપાયો, કેમ કરી હત્યા?

ભાવનગરના દેવગાણાના ગામમાં પત્નીની હત્યા કરનાર પતિ ઝડપાયો છે. આરોપી પતિના અન્ય સ્ત્રી સાથે આડા સંબંધ હોવાથી વારંવાર ઝઘડા થતા હતા. જેથી પતિએ ગળુ દબાવી પત્નીને મોતને ઘાટ ઉતારી દીધી છે. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola