Bhavnagar News : ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં હરાજી બંધ થતા હોબાળો
ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં હરાજી બંધ થતા હોબાળો
હરાજી બંધ થતા ખેડૂતો સેક્રેટરી પાસે પહોંચ્યા
અચોક્કસ મુદ્દત સુધી હરાજી બંધ રાખતા ખેડૂતોમાં રોષ
તળાજા, મહુવા માર્કેટિંગ યાર્ડમાં પણ હરાજી બંધ