ભાવનગરઃ ટેમ્પલ બેલના વજનદાર કચરા કૌભાંડનો મનપા કોર્પોરેટરે કર્યો પર્દાફાશ
ભાવનગરમાં વજનદાર કચરા કૌભાંડનો ખુદ મનપાના કોર્પોરેટરે પર્દાફાશ કર્યો છે. ભાવનગર મનપાએ કચરો ઉપાડવા માટે ટેમ્પલ બેલ સંસ્થાને કોન્ટ્રાક્ટ આપ્યો હતો, જેણે વજન વધારવા માટે કચરાની સાથે પથ્થરો પણ ભર્યા હોવાનું સામે આવ્યું છે.