ભાવનગરઃ મનપાના ફ્લાયઓવરની કામગીરી ગોકળગતિએ, અત્યાર સુધી કેટલું થયું કામ?
Continues below advertisement
ભાવનગર મનપાનો ફ્લાયઓવરની કામગીરી મંદગતિએ ચાલી રહી છે. અત્યાર સુધી માત્ર 30 ટકા જ કામગીરી થઈ છે. બ્રિજની કામગીરીના વાંકે ટ્રાફિકની સમસ્યા સર્જાઈ રહી છે. એમ્બ્યુલન્સ ઈમર્જન્સીના સમયે ફસાઈ જાય છે.
Continues below advertisement