ભાવનગરઃ મનપાની ઘોર બેદરકારી, 15 શોપિંગ સેન્ટર જર્જરિત હાલતમાં; વેપારીઓએ શું લગાવ્યા આરોપ?
abp asmita
Updated at:
03 Dec 2021 09:54 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appભાવનગર મહાનગરપાલિકા મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહી હોય તેવું લાગી રહ્યું છે. શહેરમાં મનપા સંચાલિત 39માંથી 15 શોપિંગ સેન્ટર જર્જરિત હાલતમાં છે. આ અંગે વેપારીઓએ ઘણી વખત લેખિતમાં રજુઆત કરી હોવા છતા કંઈ નિવેડો આવ્યો નથી.