Bhavnagar Murder | ભાવનગરમાં પ્રેમિકાએ જ પ્રેમીની હત્યા કરી નાંખી હોવાની આશંકા, જુઓ અહેવાલ
gujarati.abplive.com
Updated at:
09 Jan 2024 04:39 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppBhavnagar Murder | ભાવનગરના નિરમા કંપનીનાં ગેટ બહાર બન્યો હત્યાનો બનાવ. વિપુલ નામના વ્યક્તિની હત્યા કરવામાં આવી છે. મળતી જાણકારી મુજબ તેની પ્રેમિકાએ જ હત્યા કરી હોવાનું જાણવા મળી રહ્યું છે. હાલ આ બનાવને લઇ ભાલ પોલીસની ટીમ બનાવ સ્થળ પર પહોંચીને તપાસ હાથ ધરી છે.