Bhavnagar News | ભાવનગરની કોલેજના એકાઉન્ટ ઓફિસમાંથી રોકડ સહિત 15 લાખના મુદ્દામાલની ચોરી

Continues below advertisement

Bhavnagar News | ભાવનગર શહેરના હિલપાર્ક - સીદસર રોડ નજીક આવેલ જ્ઞાનમંજરી કોલેજમાં રોકડ રૂપિયાની ચોરી. જ્ઞાનમંજરી કોલેજ ના પાછળ ના ભાગે તસ્કરોએ પ્રવેશ કરી તસ્કરી કરી. ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલ એકાઉન્ટ ઓફીસનો મેઈન દરવાજા નો લોક તોડી તસ્કરો એ તસ્કરી કરી. તસ્કરોએ લાકડા ના કબાટ માંથી રોકડ રકમ 15 લાખ રૂપિયા ના મુદ્દામાલની કરી ચોરી. વરતેજ પોલીસ એ ચોરી નો ગુન્હો નોંધી આરોપીને પકડવાની તજવીજ હાથ ધરી છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram