Bhavnagar News | ભાવનગરની પોલીસ ચોકીમાં મુકેશ વાળા નામના વ્યક્તિએ કર્યો આપઘાતનો પ્રયાસ
Bhavnagar News | ભાવનગર મહુવા પોલીસની માનવતા મરી પડી છે મહુવા પોલીસ ચોકીમાં એસિડ પીધેલ વિકલાંગ વ્યક્તિને બિન વારસી હાલતમાં ભાવનગરની હોસ્પિટલમાં છોડીને મહુવા પોલીસ નીકળી ગઈ છે સાયબર ની તપાસમાં લાવેલ મુકેશભાઈ વાળા નામના વ્યક્તિને ત્રણ દિવસ સુધી ઓને ઓન રાખવામાં આવતા એસિડ ગટગટાવી લીધું હોવાનો આરોપ છે. જોકે આ અંગે મહુવા પોલીસે હાલતો મોન સેવી લીધું છે.