Bhavnagar News | ભાવનગરમાં કચરાની ગાડી જ બની 'કચરો', ચાલું કરવા મારવો પડ્યો ધક્કો
gujarati.abplive.com
Updated at:
26 Dec 2023 05:20 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppBhavnagar News | ભાવનગર મહાનગર પાલિકાની ટેમ્પલ બેલગાડીની દયનીય હાલત બની છે. જિલ્લા પંચાયત કચેરી માર્ગ પરનો વિડિયો થયો વાયરલ. વારંવાર રોડ ઉપર ધક્કા મારીને ટેમ્પલ બેલ ગાડીઓને શરૂ કરવી પડે છે અથવા અન્ય ગાડી સાથે ટેમ્પલબેલ ગાડીઓને બાંધવી પડે છે તેવી સ્થિતિ થઈ છે. લાખો અને કરોડો રૂપિયા સ્વચ્છતા અભિયાન પાછળ વાપરવામાં આવે છે પરંતુ આ કચરો ઉપાડતી ગાડીઓ હવે કંડમ હાલતમાં થઈ ચૂકી છે. જોકે મહાનગરપાલિકા દ્વારા નવી ગાડી લેવા માટે લાંબા સમયથી વાતો તો કરવામાં આવે છે પરંતુ ક્યારે આવશે એ કહેવું મુશ્કેલ.