Bhavnagar News | ભાવનગરના VIP ડેલામાં લાગી આગ, લોકોના ટોળા ઘટનાસ્થળે ઉમટ્યા

Continues below advertisement

Bhavnagar News | ભાવનગર શહેરના મોતી તળાવ રોડ પર આવેલ વીઆઈપીના ડેલામાં લાગી આગ. કોઈ કારણોસર અચાનક જ આગ અભુકી ઉઠી હતી. બનાવને લઈ ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ફાયર ફાઈટર ની બે ગાડી દ્વારા પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવવાનો પ્રયત્ન શરૂ થયો છે. જોકે આગ લાગવાનું કોઈ ચોક્કસ કારણ હજી સુધી સામે આવ્યું નથી. આગના બનાવને લઈ લોકોના ટોળેટોળા એકઠા થયા હતા.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram