ભાવનગરઃ ઓછું મહેનતાણુ ચુકવાતા રત્નકલાકારોમાં રોષ, મહુવામાં કર્યા દેખાવો; જુઓ ગુજરાતી ન્યૂઝ

Continues below advertisement

ભાવનગરમાં પૂરતુ મહેનતાણુ ચુકવવાની માંગ સાથે જિલ્લામાં રત્નકલાકારોએ દેખાવો કર્યા છે. મહુવામાં રત્નકલાકારો એકઠા થયા છે. તેજી હોવા છતા ઉદ્યોગકારો મહેનતાણુ પૂરતુ ન આપતા હોવાનો રત્નકલાકારોએ આરોપ લગાવ્યો છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram