ભાવનગર: કંસારા પ્રોજેક્ટ મામલે વિરોધ પ્રદર્શન, જુઓ ગુજરાતી ન્યુઝ

ભાવનગરમાં આજે સામાન્ય સભા મળી. જ્યા લોકોએ પોંહચીને હોબાળો મચાવ્યો હતો. પૂર્વ વિસ્તરામાં કંસારા પ્રોજેક્ટ મામલે શુદ્ધિકરણ અંગે હોબાળો કરવામાં આવ્યો હતો. આ પ્રોજેક્ટ અંતર્ગત લોકોના ઘર ડિમોલિશન કરવા માટે નોટિસ આપવામાં આવી હતી. ઝૂપડાંઓ હટાવવા માટે કોર્પોરેશને નોટિસ આપી હતી.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola