ભાવનગરઃ જળાશયો છલોછલ થતા દોઢ વર્ષ સુધી નહીં પડે પાણીની તકલીફ, શું છે ડેમોની સ્થિતિ?

ભાવનગર(Bhavnagar) જિલ્લામાં આવેલા મોટાભાગના જળાશયો છલોછલ થતા દોઢ વર્ષ સુધી પાણીની સમસ્યા(water problem) હલ થઈ છે. અહીંયાના 12 જેટલા નાના મોટા ડેમમાં 95 ટકાથી પણ વધુનો પાણીનો જથ્થો ઉપલબ્ધ છે.
 
 
 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola