Bhavnagar Road Scam | ભાવનગરમાં રોડના કામમાં ભ્રષ્ટાચાર, ખૂદ મેયરે કર્યો પર્દાફાશ
Bhavnagar Road Scam | આનંદનગર રોડમાં ભ્રષ્ટાચારની બાબતે ધરણા. ભાવનગર શહેર કોંગ્રેસ સમિતી દ્વારા મૌન ધરણાં. ભાવનગર શહેર ના તમામ આગેવાન, કોર્પોરેટર, યુથ કોંગ્રેસ, એસ.યુ.આઈ, મહિલા કોંગ્રેસ, તેમજ વિવિધ સેલ ના આગેવાન કાર્યકરો ને ઉપસ્થિત રહેશે.