ભાવનગર: રોપેક્ષ ફેરી 15 દિવસ માટે બંધ, વોયેજ સિમ્ફ્નિ જહાજને સમારકામ માટે મોકલાયું

ભાવનગરના ઘોઘા-હજીરા વચ્ચે ચાલતી રોપેક્ષ ફેરી 15 દિવસ માટે બંધ રહેશે. વોયેજ સિમ્ફ્નિ જહાજને સમારકામ માટે હજીરા ડોકયાર્ડ ખાતે મોકલાશે. વાર્ષિક મેનટેનેન્સના કામથી 24 જુલાઈથી લઈ 10 ઓગષ્ટ સુધી આ સેવા બંધ રહશે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola