ભાવનગરની સિહોર પોલીસે રાજસ્થાનથી ઘી ચોરનાર ઇસમને પકડ્યો, 334 ઘીના ડબ્બા જપ્ત
ભાવનગરની સિહોર પોલીસે ઘી ચોરનાર ઇસમને પકડી પાડ્યો હતો. 334 ઘીના ડબ્બા સાથે આરોપીની ધરપકડ કરાઇ છે. સિહોર પોલીસે રાજસ્થાનથી ચોરને દાબોચ્યો હતો. પોલીસે આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરી છે.