ભાવનગરઃ બોગસ બિલિંગ કૌભાંડ અંગે સ્ટેટ GST વિભાગની કાર્યવાહી, જુઓ ગુજરાતી ન્યૂઝ

ભાવનગરમાં બોગસ બિલિંગ કૌભાંડ અંગે સ્ટેટ જીએસટી વિભાગે(state GST department) 2 હજાર 750 કરોડનું બોગસ બિલિંગ શોધી કાઢ્યું છે.વિભાગે છેલ્લા ત્રણ દિવસથી આ અંગેની તપાસ હાથ ધરી હતી. જેમાં 322 પૈકીના 229 કેસ બોગસ હોવાનું સામે આવ્યું છે.

 
 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola