ભાવનગરઃ MKBU યુનિ.માં જૂના સિલેબસ પ્રમાણે પેપર પુછાતા વિદ્યાર્થીઓ મુંઝવણમાં
abp asmita
Updated at:
24 Mar 2022 06:15 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appભાવનગરના મહારાજા કૃષ્ણકુમાર સિંહજી યુનિવર્સિટીમાં સેમિસ્ટર ચારની પરીક્ષામાં જૂના સિલેબસ પ્રમાણે પ્રશ્ન પુછાતા વિદ્યાર્થીઓ મુંઝવણમાં મુકાયા છે. જો કે પરીક્ષા બાદ તમામ વિદ્યાર્થીઓએ આક્રોશ સાથે કુલપતિને રજુઆત કરી હતી.