Bhavnagar: તળાજા નપાના નગરસેવિકા દિવ્યબાએ કોંગ્રેસ સાથે ફાડ્યો છેડો,જુઓ વીડિયો

Continues below advertisement

ભાવનગર(Bhavnagar)ના તળાજા નગરપાલિકા(Talaja municipality)માં કોંગ્રેસ(Congress)ને ફટકો પડ્યો છે. વોર્ડ નંબર-6ના નગરસેવિકા દિવ્યબા સૈવેયાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે. તેમણે રાજીનામું આપી ભાજપનો ખેસ ધારણ કર્યો છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram