ભાવનગર:દાઠા ગામે પુલ ટૂટી જતાં વાહન વ્યવહાર ખોરવાયો, જુઓ ગુજરાતી ન્યુઝ
ભાવનગરના તળાજા દાઠા ગામે પુલ ટૂટી જતાં વાહન વ્યવહાર ખોરવાયો છે. કપચી ભરેલો ટ્રક પુલ પરથી પસાર થી રહ્યો હતો ત્યારે આ પુલ તૂટી ગયો હતો. આ પુલ બંને ભાગમાં વેચાઈ ગયો. 1971માં આ પુલ બનાવાયો હતો. પુલ બેસી જતા 20 ગામ સંપર્ક વિહોણા થયા છે.