ભાવનગરઃ સિંહના આંટાફેરાથી આ ગ્રામ્યવિસ્તારના લોકોમાં ફફડાટ, શું કહ્યું ગ્રામજનોએ?
Continues below advertisement
ભાવનગરના તળાજાના વાલર ગામે સિંહના આગમનથી લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. અહીંયા સિંહે એક ભેંસનું મારણ કર્યું છે.બનાવની જાણ થતા વનવિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી છે.
Continues below advertisement