Bhavnagar News : ભાવનગરમાં દબાણ હટાવવાના મામલે વિવાદ સર્જાયો
દબાણ હટાવવાના મામલે વિવાદ સર્જાયો ભાવનગરમાં..શહેરના બોરતળાવ વિસ્તારમાં મહાનગરપાલિકાની ટીમ સામે દબાણકર્તાઓએ કરી દાદાગીરી..અધિકારી પર વેપારીઓના આક્રોશનો વીડિયો થયો વાયરલ..