ભાવનગર માર્કેટયાર્ડમાં ખુલ્લામાં પડેલો પાક પલળ્યો, જુઓ વીડિયો
ભાવનગર જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ભાવનગર શહેરમા વહેલી સવારે કમોસમી વરસાદ નોઁધાયો. સાથે જ પાલિતાણા, તળાજા, મહુવા, ગારીયાધાર, તળાજા, જેસર સહિતના તાલુકાઓ કમોસમી વરસાદથી ખેડૂતો પરેશાન થયા છે.