ભાવનગરમાં વાવાઝોડાની અસરને કારણે વરસાદ શરૂ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
17 May 2021 04:19 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appભાવનગર પંથકમાં વરસાદ પડ્યો હતો. વાવાઝોડાની અસરને પગલે વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. સૌરાષ્ટ્રમાં વરસાદની શરૂઆત થઈ છે.