ભાવનગરના આ કોવિડ કેર સેંટરમાં આગ, 25થી વધુ દર્દીઓ અન્ય હોસ્પીટલમાં ખસેડાયા

ભાવનગરમાં રાત્રે 1 વાગ્યે કોવિડ કેર સેંટરમાં આગ લાગી હતી. વેંટીલેટરમાં શોર્ટ સર્કિટ થતાં આગ ભભૂકી હતી. આ દુર્ઘટનામાં કોઈ જાન હાનિ થઈ નથી.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola