ભાવનગરના ઘોઘાના ઉખરલા ગામે જૂથ અથડામણ, આઠથી નવ લોકો ઇજાગ્રસ્ત

ભાવનગરના ઉખરલા ગામે જૂથ અથડામણની ઘટના બની હતી. દિવાળીના સમયમાં કામે જવાની ના પાડવા જેવી સામાન્ય બાબતમાં બે જૂથ સામ-સામે આવી જતા મામલો ઉગ્ર બન્યો હતો. જૂથ અથડામણમાં 8થી 9 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જો કે હાલ તો ઘોઘા પોલીસે ગુનો નોધી સમગ્ર મામલે તપાસ શરૂ કરી હતી.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola