Bhavnagar News : ભાવનગરની ધર્મસભામાં જૂનાગઢ ગુરૂ દત્તાત્રેયના મહંત ગર્જ્યા
ભાવનગરની ધર્મસભામાં જૂનાગઢ ગુરૂ દત્તાત્રેયના મહંત ગર્જ્યા
પાલિતાણા નિલકંઠ મંદિર, જૈન વચ્ચેના વિવાદને લઈ મહેશગીરીની પ્રતિક્રિયા
જૈન કહી રહ્યા છે, મહારાષ્ટ્રનું મહાલક્ષ્મી મંદિર જૈનોનું છેઃમહંત