ભાવનગરના આનંદનગર વિસ્તારમાં લોકો ઘણી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. અહીંયાના સ્થાનિકોએ જણાવ્યું કે, અહીંયા પાણીની વિકરાળ સમસ્યા છે. ઢોર અન ગંદકીની સમસ્યા વિકરાળ છે.