ભાવનગર શહેર કોગ્રેસ પ્રમુખ પ્રકાશ વાઘાણીએ રાજીનામું આપ્યું હતું. ભાવનગરમાં કોગ્રેસનો દેખાવ ખરાબ રહ્યો હતો ભાવનગરમાં કોગ્રેસ આઠ બેઠકો પર જીત મેળવી હતી.