Municipal Election 2021: ક્યા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને ભાવનગરના લોકોએ કર્યું મતદાન?
રાજ્યની 6 મહાનગરપાલિકાની 575 બેઠકો પર મતદાન થઇ રહ્યું છે. અત્યાર સુધીમાં સરેરાશ 14.49 ટકા મતદાન થયુ છે. ક્યા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને મતદાન કર્યું તેને લઇને ભાવનગરના લોકો સાથે એબીપી અસ્મિતાએ વાતચીત કરી હતી.
Tags :
People Of Bhavnagar Voted Municipal Election Gujarat Municipal Election 2021 Gujarat Panchayat Elections 2021