Bhavnagar Unseosonal Rain | ભાવનગરમાં ભારે વરસાદ પછી રસ્તા પર ભરાયા પાણી

Bhavnagar Unseosonal Rain | ભાવનગર શહેરમાં કમોસમી વરસાદે મહાનગરપાલિકાની પોલ છતી કરી દીધી છે. કમોસમી વરસાદના કારણે શહેરના સરદાર નગર વિસ્તારમાં વરસાદના પાણી ભરાયા છે. સામાન્ય વરસાદમાં પણ શહેરની અંદર પાણીનો જમાવડો થાય છે જેના કારણે વાહન ચાલકો અને રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા છે. દર વર્ષે પ્રિ- મોનસુનના નામે કરોડો રૂપિયા ખર્ચ કરવામાં આવે છે આમ છતાં સામાન્ય વરસાદમાં ઠેર ઠેર પાણી ભરાય છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola