મારો વોર્ડ મારી વાતઃ ભાવનગરના વોર્ડ નંબર-3ના લોકો કઇ સમસ્યાનો કરી રહ્યા છે સામનો?
મારો વોર્ડ મારી વાતમાં વાત ભાવનગર મહાનગરપાલિકાના વોર્ડ નંબર 3ની કરીશું. ભાવનગર મનપાનાં વોર્ડ નંબર 3નાં રહીશો સ્થાનિક કાઉન્સિલરો અને ભાવનગર મહાનગર પાલિકાની કામગીરી વિશે શું કહી રહ્યાં છે જોઈએ આ વિશેષ અહેવાલમાં.